ચુંટલી ખણી હશે ?

સૂરજ તપે છે કેટલો ! ગરમી ઘણી હશે, નક્કી એ નબળી બાઈનો શૂરો ધણી હશે. સૌંદર્ય જોઈ રાતનું શંકા એ થાય છે, સંધ્યાએ શું શું ખાઈને એને જણી હશે ? તડકો ને છાંયડી રહે એક જ મકાનમાં, ઊંચી દિવાલ એમણે ઘરમાં ચણી હશે ? સુંદરતા, સાદગી, અને શાલીનતા, જુઓ ! કેવી નિશાળે ચાંદની જઈને ભણી […]

read more
United Kingdom gambling site click here