પાસાં ફરે છે

રાતદિ માળા ફરે છે, તોય ક્યાં દા’ડા ફરે છે ! મારાથી છૂટ્ટાં પડીને, મારા પડછાયા ફરે છે ! શહેરને જીવાડવાને, ગામમાં ગાડાં ફરે છે. સૂર્યને જોવા સળગતો, કૈંક ગરમાળા ફરે છે ! લાગણીનાં ચીર પૂરી, આંસુ ઉઘાડા ફરે છે ! આંખની રૈયત ઉજડવા, સ્વપ્નનાં ધાડાં ફરે છે. પ્રેમ અહીંયા જોખમી છે, સ્પર્શ નખવાળા ફરે છે. […]

read more
United Kingdom gambling site click here