દૂધપીતી છે

[A painting by Donald Zolan] અમારી આંખ અથ છે ને તમારી આંખ ઈતિ છે, તમે પૂછો નહીં કે પ્રેમ એ કેવી ભૂમિતિ છે. અમારાં સ્વપ્ન તમને જોઈ મોટા થઈ ગયાં કિન્તુ, તમારી લાગણી શાને હજીયે દૂધપીતી છે ? સમયની ચાલને બદલી શકો ના, એ સ્વીકારું છું, સમય રોકાય છે ક્યારેક એની પણ પ્રતીતિ છે. સૂરજના […]

read more
United Kingdom gambling site click here