ઉડી શકાયું હોત તો

એક પારેવાથી જો ઉડી શકાયું હોત તો, પત્રથી હૈયા સુધી પહોંચી શકાયું હોત તો. માત્ર સરનામું કરીને આંખમાં રાખી મૂક્યું, આંસુનું પરબીડિયું નાખી શકાયું હોત તો. મહેકને રસ્તાની વચ્ચે આંતરીને બે ઘડી, ફૂલનું સરનામું જો પૂછી શકાયું હોત તો. જિંદગી જીવી જવાનું કૈંક તો બ્હાનું મળત, સ્વપ્ન અભરાઈ ઉપર મૂકી શકાયું હોત તો. આપણાં હોવાપણાંની […]

read more
United Kingdom gambling site click here