હજી સિતારા ખરી રહ્યાં છે

હજી સમય છે તમારી પાસે, હજી સિતારા ખરી રહ્યાં છે, જુઓ કે મળવાને માટે કેવા નવા જ રસ્તા ખુલી રહ્યાં છે. તમે ગયા એ કઠોર દિનથી બનાવ એવા બની રહ્યાં છે, હજાર કાંટા ભલે ચમનમાં, ગુલાબ અમને ગમી રહ્યાં છે. ગયાં સૂકાઈ નદી-તળાવો, નથી રહ્યાં આંખમાંય પાણી, હવે તો જળની મઝાર ઉપર યુવાન તડકા રમી […]

read more
United Kingdom gambling site click here