આંસુઓની ગંધ

લાગણીઓ અંધ જેવી હોય છે, જિંદગી નિબંધ જેવી હોય છે. છોકરો બટમોગરાનું ફૂલ ને, છોકરી સુગંધ જેવી હોય છે. દોસ્ત, ખુલ્લાં હોય છે જ્યાં બારણાં, ધારણાઓ બંધ જેવી હોય છે. સાંજ પડતાં સૂર્ય બુઢ્ઢો આદમી, વાદળીઓ સ્કંધ જેવી હોય છે. આંખ જોગી જોગટાની સાધના, દૃષ્ટિ બ્રહ્મરંધ જેવી હોય છે. ને ગઝલ વિશે તો ‘ચાતક’ શું […]

read more

હવે એ વાત ક્યાં ?

જે હતી પહેલાં, હવે એ વાત ક્યાં ? આંગણામાં જૂઈ, પારિજાત ક્યાં ? ધોમધખતા દિવસો સામા મળે, કોઈ દિ’ ભૂલી પડે છે રાત ક્યાં ? આભ જેવું મંચ છે સૌની કને, સાંજ જેવી સૂર્યની રજૂઆત ક્યાં ? શહેરમાં મરવા પડી સંવેદના, લાગણીને તોય પક્ષાઘાત ક્યાં ? હસ્તરેખામાં ફકત – લાંબુ જીવન, પ્રેમના નામે લખેલી ઘાત […]

read more
United Kingdom gambling site click here