કાગળ ન મોકલાવ

[Painting by Donald Zolan] આંખોને ઇંતજારના કાગળ ન મોકલાવ, ભીની થયેલ રાતમાં કાજળ ન મોકલાવ. તારા ગયા પછી અહીં દાવાનળો ફકત, એને બૂઝાવવા તું ઝાકળ ન મોકલાવ. તારા સ્મરણની કેદથી આઝાદ કર હવે, ઊડી શકે ન એમને સાંકળ ન મોકલાવ. ખોટી તો ખોટી ધારણા જીવી જશું અમે, તું ઝાંઝવાના શ્હેરમાં વાદળ ન મોકલાવ. તારા વિરહના […]

read more

સરવાળાંને ઠીક કરો

વ્હેતા જળની વચ્ચે જઈને કુંડાળાને ઠીક કરો, બહુ થયું, આ માનવસર્જિત ગોટાળાંને ઠીક કરો. દરિયામાં હોડીની સાથે તરતી રાખો માછલીઓ, છીપ ઊગાડો, મોતીઓ ને પરવાળાને ઠીક કરો. ભમરાંના ગુંજનની CD સાંભળવી છે ઉપવનમાં ? ફૂલ અને ખુશ્બુનાં નાજુક સરવાળાંને ઠીક કરો. ફર્શ, દીવાલો, રાચરચીલું, ઘરનું આંગણ વાળો, પણ બંધ પડેલા સુગરીઓના ઘર-માળાને ઠીક કરો. મુઠ્ઠીભર […]

read more
United Kingdom gambling site click here