મુક્તકો

ભાગ્ય ઊંધું છે, ને ચત્તું પાડવા બેઠા છીએ, લાગણીનું એક પત્તું કાઢવા બેઠા છીએ; માંગવું હો તે બધુંયે આજ માંગી લે ખુદા, આંખ મીંચી આજ મત્તું મારવા બેઠા છીએ. * પ્રેમમાં પડવું સમસ્યા ન સમજ, હર કોઈ પથ્થર અહલ્યા ન સમજ; શક્ય છે કે આંખની ભીનાશ હો, તું બધે વાદળ વરસ્યા ન સમજ. * ઈચ્છાકુંવરી […]

read more

ફોટો બતાવ, ક્યાં છે

[Painting by Donald Zolan] આવે ન ઊંઘ રાતે, એવો તનાવ ક્યાં છે? સપનાની સાથે પ્હેલાં જેવો લગાવ ક્યાં છે? દોડે છે રાતદિવસ ઘડીયાળના આ કાંટા, આ હાંફતા સમયનો કોઈ પડાવ ક્યાં છે? ઊભો રહું કે ચાલું, એની જ છે વિમાસણ, ઓ લક્ષ્ય, એ વિશેનો તારો સુઝાવ ક્યાં છે? કણકણમાં તું વસે છે, એવું કહે છે […]

read more
United Kingdom gambling site click here