સ્કૂલ લગ પહોંચ્યા નથી

[Painting by Donald Zolan] * ઝંખનાના ચોરપગલાં ઝૂલ લગ પહોંચ્યા નથી, સ્વપ્ન ઘરથી નીકળીને સ્કૂલ લગ પહોંચ્યા નથી. કંટકોની છે હકૂમત અહીં બધી ડાળી ઉપર, સારું છે કે હાથ એનાં ફૂલ લગ પહોંચ્યા નથી. ચાલતાં રાખી હતી એ સાવધાનીના કસમ, ભૂલથીયે મારાં પગલાં ભૂલ લગ પહોંચ્યા નથી. પૂર્ણતા વિશે બયાનો એમને શોભે ખરાં ? ચાપથી […]

read more

ઈતિહાસ રોકે છે

સૌ મિત્રોને Happy 2016! * પવનના વેગને હળવેકથી જ્યમ ઘાસ રોકે છે, સમયની ચાલને કોમળ સ્મરણની ફાંસ રોકે છે. મિલનની કૈંક ઘટનાઓ ઊભેલી હોય રસ્તામાં, ચરણને ચાલતાં ભૂગોળ નહીં, ઈતિહાસ રોકે છે. પ્રણય એક સાધના છે, જો તમોને આવડે કરતાં, સમાધિ પામતાં સાધકને એનાં શ્વાસ રોકે છે. તમે ચ્હેરાઓ વાવીને કદી જોયાં છે દર્પણમાં ? […]

read more
United Kingdom gambling site click here