આંસુ સારવા કેવી રીતે

સૌ મિત્રોને નાતાલ અને ઈશુના નવા વર્ષની આગોતરી શુભેચ્છાઓ. * કાગને મોતીના ચારા ચારવા કેવી રીતે, દાખલા ખોટા પ્રથમથી ધારવા કેવી રીતે. વાત જો સંવેદનાની હોય તો તો ઠીક છે, વેદના વિના જ આંસુ સારવા કેવી રીતે. જેમણે દરિયો તો શું, પાણી કદી જોયું નથી, એમનો આપો પરિચય ખારવા, કેવી રીતે. ફૂલને ફોરમ વિશે એ […]

read more

બ્હાર નીકળવું અઘરું છે

સંબંધોના સગપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે, દોસ્ત, ત્વચાના પ્હેરણમાંથી બ્હાર નીકળવું અઘરું છે. જે આંખોની અંદર વસતા હોય સુરાલય, સાકી, જામ, એ આંખોના કામણમાંથી બ્હાર નીકળવું અઘરું છે. કેમ ફસાયા છે, એની ચર્ચા કરવાનું માંડી વાળ, કારણ, એના કારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે. ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે, સારું કરશે, મિથ્યા હૈયાધારણમાંથી બ્હાર નીકળવું અઘરું […]

read more
United Kingdom gambling site click here