અખાતી નથી

સૌ મિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની અઢળક શુભેચ્છાઓ .. * થોડી ધીરજ સમયથી રખાતી નથી, જિંદગી બે જ પળમાં લખાતી નથી. તું નહીં આવે એનીય આવે ખબર, સાંજ પડતાં જ બારી વખાતી નથી. આંખના આંસુઓ છોને મોતી કહ્યા, પાંપણોના પ્રદેશો અખાતી નથી. ઓ ખુદા, તું કશે એવી સગવડ તો કર, જિંદગી લીધા પહેલાં ચખાતી નથી. […]

read more
United Kingdom gambling site click here