આંખોમાં પાણી હોય છે

જેટલી પીડા પુરાણી હોય છે, એટલું આંખોમાં પાણી હોય છે. આંખ કહી દે છે વ્યથાની વારતા, આંસુને ક્યાં કોઈ વાણી હોય છે ? સ્પર્શ કરતાંવેંત સમજી જાય એ, લાગણીઓ ખુબ શાણી હોય છે. હસ્તરેખામાં લખેલી સિદ્ધિઓ, બેય હાથોથી અજાણી હોય છે. ફુલનો પ્રસ્વેદ ઝાકળ છે અને, મ્હેક એ એની કમાણી હોય છે. આજની તાજા કલમ […]

read more

મુક્તકો

તું નથી એ સ્થાનમાંય તારો વાસ છે. ભૂલી જવાના એટલે નિષ્ફળ પ્રયાસ છે, તાજી હવા ગણીને મેં જે ભરી લીધા, મારા બધાય શ્વાસ પણ તુજ ઉચ્છવાસ છે. * રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે ? સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે ? ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને, ઈશ્વર સામે […]

read more
United Kingdom gambling site click here