મત્તું મારવા બેઠા છીએ

[Painting by Donald Zolan] બંધ બારીને ક્ષણોથી તાકવા બેઠા છીએ, એકબીજાની તરસને માપવા બેઠા છીએ. પંથ પર પગલાં ભર્યેથી હાથ આવે મંઝિલો, આપણે રસ્તાની વચ્ચે હાંફવા બેઠા છીએ. મખમલી સંબંધના મોંઘા મુલાયમ વસ્ત્રને, સોય શંકાની લઈને સાંધવા બેઠા છીએ. જે થકી બાજી જીવનની આજલગ જીતતા રહ્યા, લાગણીનું એજ પત્તું કાઢવા બેઠા છીએ. માંગવું હો તે […]

read more

પીડાપુરાણ છે

સૌ મિત્રોને જનમાષ્ટમીની મોડી પણ મોળી નહીં એવી શુભેચ્છાઓ .. બાકી જગતમાં સૌને સુખની લહાણ છે, મારા જ ભાગ્યમાં પ્રભુ પીડાપુરાણ છે ? તારા લખેલ લેખથી કરતા રહીએ કર્મ, તોયે અમારા સ્વપ્ન જો, લોહીલુહાણ છે. ભૂલી ગયા જો હોય તો તાકીદ ફરી કરું, તારા ભરોસે ચાલતા મારા વહાણ છે. બાઈબલ, ગીતા, કુરાન તો અર્ધો જ […]

read more
United Kingdom gambling site click here