શહેરીકરણ

મુઠ્ઠીમાં બાંધેલા સહુ અરમાન નીકળી જાય છે, શહેરનો રસ્તો લેવામાં ગામ નીકળી જાય છે. ટ્રાફિક સિગ્નલ પર હાંફેલી કાર નિસાસા નાંખે ત્યાં, આગળ દોડી જાવાનું ફરમાન નીકળી જાય છે. ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર સુધી પાછાં ફરતાં, જીવનનાં સઘળાં એશ-ઓ-આરામ નીકળી જાય છે. લાગણીઓ વેચો પણ મળતાં ખોબાભર સપનાંઓ ના, પૈસાથી બાકી ઘરનાં સૌ કામ […]

read more

બેન્ક ગઝલ

ઝાકળની બૂંદ બૂંદને ખાતામાં નાંખજે, એના જ વ્યાજથી પછી દરિયો ઉપાડજે. હૈયાની બેન્કમાં અગર જખ્મો કરે જમા, બધ્ધાંની પાવતી ઉપર આંસુ લખાવજે. ખાતાવહી સંબંધની કોરી ન રાખતો, બે-ચાર છેક-છાક તું એમાં પડાવજે. પહેલાં પ્રણયની યાદ તો મોંઘી જણસ સમી, હૈયામાં રાખવા કશે લોકર બનાવજે. ‘ચાતક’ ખૂટી જશે સિલક શ્વાસોની એક દિન, સંભાળી, સાચવી ઘણી એને […]

read more
United Kingdom gambling site click here