સુગંધીનાં કમળ ઊગે

ભ્રમરની ભાગ્યરેખામાં પ્રણયની મુગ્ધ પળ ઊગે, હવાના શાંત સરવરમાં સુગંધીનાં કમળ ઊગે. અપેક્ષિત થઈ તમે ખોલો સવારે ઘરની બારી ને, કોઈ સૂની અગાશીથી વિચારોનાં વમળ ઊગે. પ્રથમ એમાં પ્રયત્નોને તમારે રોપવા પડશે, સમય આવ્યે ઘણાં રસ્તા પછી એમાં સફળ ઊગે. ફકત બેદાગ સુંદરતા નથી નડતી કુમારીને, સમયની આંખમાં મોઘમ શકુની જેમ છળ ઊગે. કોઈની યાદ […]

read more

વનવાસ જેવું કૈં નથી

[Painting by Donald Zolan] યાદને વનવાસ જેવું કૈં નથી, નિત્ય નૂતન આશ જેવું કૈં નથી. કાલનું પૂછી રહ્યાં છો આપ પણ, આજમાં વિશ્વાસ જેવું કૈં નથી. રાતદિવસ આપની યાદી રમે, તે છતાં સહવાસ જેવું કૈં નથી. અલવિદા કહી આપ ચાલી ગ્યા પછી, લોહીમાં ભીનાશ જેવું કૈં નથી. આપણો સંબંધ તોયે જીવશે, છોને શ્વાસોશ્વાસ જેવું કૈં […]

read more
United Kingdom gambling site click here