ટહુકા દિવાલ પર

[Painting by Donald Zolan] શંકા કરો નહીં તમે આંખોના હાલ પર, જોયાં છે આવતાં ઘણાં આંસુને ગાલ પર. શ્રદ્ધા જરૂરી હોય છે મંઝિલને પામવા, ચાલી શકે ચરણ નહીં કેવળ ખયાલ પર. નીપજે છે સાત સૂર જ્યાં, એની પિછાણ છે, ધડકે છે એટલે હૃદય અદૃશ્ય તાલ પર. ઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું, ટાંગી બતાવે […]

read more

સુતીક્ષ્ણ ધાર છે

[Painting by Donald Zolan] સાંજ પડવાની હજી તો વાર છે, સૂર્ય, પણ બપ્પોરથી બિમાર છે. એક ચંદાથી લડાશે કેટલું, વાદળોનું સૈન્ય પારાવાર છે. ચાંદનીના પ્રેમમાં પાગલ બની, કૈંક તારાઓ થયા ખુવાર છે. બૉલ પાણીનો જો છટકે આભથી, કેચ કરવા ઝાડવાં તૈયાર છે. સ્મિત, આંસુ, દર્દ, પીડા, ચાહના, લાગણીના કેટલા વ્યાપાર છે ! શ્વાસની છે ડોર […]

read more
United Kingdom gambling site click here