આકાશની વચ્ચે

જીવે ધરતીની આશા જે રીતે આકાશની વચ્ચે, જીવનની શક્યતાઓ જીવવાની લાશની વચ્ચે. કળી થઈ ફૂલ બનવાના અભરખા પોષવા માટે, તમારે જીવવું પડશે સતત પોટાશની વચ્ચે. અરે, તારા જ સ્મરણોથી તો હું નવરો નથી પડતો, અને મળવાનું કહે છે તું મને નવરાશની વચ્ચે ! તું રણ થઈ વિસ્તરે ને હું બનું મોસમ બહારોની, તો મળવું શી […]

read more

અહીં હોવું એ એક ગુનો છે

[A Painting by Amita Bhakta] સંવાદનો ઓરડો સૂનો છે, આંખોનો ખૂણો ભીનો છે. એક તીણી ચીસ હવામાં છે, અહીં હોવું એ એક ગુનો છે. લાવી લાવીને શું લાવું ? તારો ચ્હેરો જ નગીનો છે. તું ડૂબી જાય છે પળભરમાં, મારો પ્રવાહ સદીનો છે. એનાથી આગળ શું ચાલું ? રસ્તો બસ ટોચ લગીનો છે. છે મારી […]

read more
United Kingdom gambling site click here