તરસનો સ્વાદ

દિલાસા આવશે દોડીને મળવા એજ આશામાં, અમે વ્હેતું કરેલું દર્દને આંખોની ભાષામાં. તમે આવી ગયા સામેથી એ સારું થયું નહીંતર, લખી શકવાનો હુંયે ક્યાં હતો કશ્શુંય જાસામાં. તમે આકાશ મારી આંખનું જોયું નથી પૂરું, અને વાતો કરો છો ઉપગ્રહો મૂકવાની નાસામાં ! સમય સાથે કદી ચોપાટ માંડો તો એ સમજાશે, પરાજિત થાય છે શ્વાસો ઉના […]

read more

વ્હેમ ઊગાડો

ધવલગિરીની ટોચ ઊપર જ્યમ હેમ ઊગાડો, આંખોની માટીમાં સપનાં એમ ઊગાડો. એક-બે પ્યાદાં ફૂટવાથી થાય કશું નહીં, જીતવું હો તો આખેઆખી ગેમ ઊગાડો. ઈર્ષા બધ્ધી સ્ત્રીઓ માટે સ્વાભાવિક છે, ઉકેલ એનો સીધોસાદો, same ઉગાડો. ખૂબ ભરોસો થાશે તકલીફોનું કારણ, સંબંધોમાં એથી થોડો વ્હેમ ઊગાડો. એક એકથી ચડિયાતા દૃશ્યોનો મેળો જોવા જગને પાંપણ જેવી ફ્રેમ ઊગાડો. […]

read more

પગલાંની છાપ પણ

આજે મીતિક્ષા.કોમ છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે. વાચકમિત્રો, આપના સાથ-સહકાર અને પ્રેરણા તથા પ્રોત્સાહનથી આ મજલ કાપી કાપી શક્યા છે. આપનો અંતરથી આભાર. આજે મીતિક્ષાબેનનો પણ જન્મદિવસ છે. એમને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ. ========================== ઊંચા ને ઊંચા બાંધતો રહેજે મકાન પણ, થોડુંક નીચે લાવજે ઓ દોસ્ત, આભ પણ. તોરણની આંખમાં તને આંસુ […]

read more
United Kingdom gambling site click here