બે આંખના ઢોળાવમાં

[Painting by Donald Zolan] બાગબાઁને એ ન પૂછો, ધૂપમાં કે છાંવમાં, ફુલને ઊગાડવાના હોય છે પથરાવમાં. મચ્છરોની જેમ ડંખી જાય ડાળોને વસંત, શ્હેર આખું થરથરે એના ગુલાબી તાવમાં. આપણી ઈચ્છાય બાળક જેમ રમતી હોય છે, પોક મૂકી શું રડો છો સાંપડેલા ઘાવમાં. પાંપણો મીંચી જવાથી લાગણી રોકાય ના, ડૂબવાનું હોય છે બે આંખના ઢોળાવમાં. શ્વાસની […]

read more

વચ્ચે અટકવામાં

જગતની આંખ પર ચશ્મા થઈ ઊંધા લટકવામાં, જીવન પૂરું થયું છે કૈંકનું અહીંયા ભટકવામાં. સમયસર લક્ષ્ય સુધી પ્હોંચવાની હો મથામણ તો, સમજદારી નથી હોતી કદી વચ્ચે અટકવામાં. પ્રણયના કોલ તૂટે એટલે માયૂસ થઈ જાવું ? અહીં તો શ્વાસ જેવા શ્વાસ પારવધા બટકવામાં. સમય તો વીતતાં વીતી જશે પણ ઘાવ નહીં રુઝે, કોઈની યાદ બાકી રાખશે […]

read more
United Kingdom gambling site click here