હૈયાધારણ આપો

રાત રડે છે અંધારામાં, ભયનું કૈં મારણ આપો, સૂરજ જેવા સૂરજને પણ ઊગવાનું કારણ આપો. કેમ હયાતીની શંકાથી ફફડે છે મંદિર-મસ્જિદ, અફવાઓથી બચવું હો તો સુનિશ્ચિત તારણ આપો. આખા જગમાં હરિયાળીની ઈચ્છા ક્યાં કીધી છે મેં, હોય તમારી મરજી તો ભીની આંખોમાં રણ આપો. મૃગજળનાં બે-ચાર ઘૂંટડા, મુઠ્ઠી છાંય ખજૂરીની, જીવન નામે ઊંટને આગળ વધવાનું […]

read more

જીવી જવાની લ્હાયમાં

જિંદગી જીવી જવાની લ્હાયમાં, આપણે કૂદી રહ્યાં છે ખાઈમાં. તાજગી ઝાકળની બૂંદોમાં હતી, આપણે શોધી રહ્યાં’તાં ચાયમાં. દૂધ પીતાં કાળજે ટાઢક નથી, કેટલી ડેરી બનાવી ગાયમાં. રામ-રાવણની જરૂરત ક્યાં હવે, સંપ ના દેખાય ભાઈ-ભાઈમાં. બાપની સંવેદના ખૂટી પડી, ડુસકાં ડૂબી ગયા શરણાઈમાં. બંધ બારી રાખનારાંને પૂછો, ફર્ક શું છે ધૂપ ને પરછાંઈમાં. કોઈ ‘ચાતક’ને જગાડો […]

read more

याद आती हैं हमे

जुल्फ से हल्की-सी बारिश याद आती हैं हमें, भूल जाने की सिफारीश याद आती है हमें, चाहकर भी जो मुकम्मिल हम कभी ना कर सकें, बीते लम्हों की गुजारिश याद आती हैं हमे * * * आज भी कोई सदा है, जो बुलाती हैं हमें गीत में या फिर गजल में गुनगुनाती हैं हमें वक्त […]

read more

હવે સપનાં નહીં આવે

અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે, બીડેલી પાંપણોને નામ ગુલદસ્તા નહીં આવે. પથિક, તારે જ કેડીઓ નવી કંડારવી પડશે, તને મંઝિલ સુધી પહોંચાડવા રસ્તા નહીં આવે. ખડકના મૌન ચ્હેરા પર લખેલો હોય છે સૂરજ, ચીરી એનાં હૃદયને ભાવનાં ઝરણાં નહીં આવે. ઘડીભર લાશ થઈને જીવવાનો કારસો તો કર, તને ડૂબાડવા માટે પછી દરિયા નહીં […]

read more
United Kingdom gambling site click here