લધુકાવ્યો : આંસુ

[Painting by Donald Zolan] મિત્રો, લઘુકાવ્યનો આ મારો પ્રથમ પ્રયાસ છે, એથી આપના પ્રતિભાવો જાણવા ગમશે. આંસુ કોઈ ગ્રોસરી સ્ટોરમાં વેચાતી ચિજની જેમ હાજર સ્ટોકમાં પડ્યા રહેતા હશે કે પીત્ઝાની જેમ ઓર્ડર આપ્યેથી ગરમાગરમ બનતા હશે ? * આંસુ ખારા હોય છે, એ વાતમાં કેટલું તથ્ય છે, એ જાણવા પ્રયત્ન કર્યો છે ? કરી જોજો. […]

read more

રણને તરી શકાય

સાહસ નદીનું હોય તો રણને તરી શકાય, બે-ચાર ઘૂંટ રેતના જળથી ભરી શકાય. સૂરજ થવાનું એટલું સહેલું નથી અહીં, જાતે બળો પછી જહાઁ રોશન કરી શકાય. ઈચ્છાની પાનખર ઘરે લાવી શકાય ના, તૃષ્ણાથી પાંદડાં થઈ જેમાં ખરી શકાય. જીવન છૂટેલ તીરની માફક અનાથ છે, એનાંય હાથમાં નથી, પાછાં ફરી શકાય. પાંપણના ખુલવા લગી જીવવાનો શ્રાપ […]

read more
United Kingdom gambling site click here