સરનામું શ્વાસમાં

પડછાયો નીકળી પડે જ્યારે તલાશમાં, શોધી શકાય કોઈનું સરનામું શ્વાસમાં. આ લાગણી છે દોસ્ત, ને એને ખબર બધી, વ્હેવાનું ક્યારે, ક્યાં લગી, ચીતરેલ ચાસમાં. સંધિની શક્યતા લઈ મળતાં રહે નયન, જોડી શકાય ના છતાં પાંપણ સમાસમાં. સૂરજના ઊગવા વિશે અટકળ કરી શકે, સપનાંને એ ખબર નથી, છે કોની આંખમાં. શબ્દોનાં બારણાં તમે ભીડીને રાખજો, સંભવ […]

read more

હું ગઝલ ગાઈ શકું

[Painting by Donald Zolan] આપજે એવું દરદ કે જે ન ભુલાવી શકું, આંખમાં આંસુ ભલે પણ હું ગઝલ ગાઈ શકું. હું કોઈ વાદળ નથી કે ઘેરવાનો સૂર્યને, હું તો પડછાયો ફકત આંગણમહીં વાવી શકું. શહેરની આબોહવા માફક તો આવી ગઈ મને, વાયરો થઈને હજી હું સીમમાં વાઈ શકું. હું ભલે મોટો થયો, પણ એટલો મોટો […]

read more
United Kingdom gambling site click here