સાંજ અને સૂરજ

સાંજ સજી લે સાજ પછી સૂરજની આંખે અંધારા, ઈચ્છાઓના ગામ જવાને મારગ મળતા અણધારા, શમણાંઓની ભીડ મહીં ચૂપચાપ સરકતો જાય સમય, પાંપણ કોને આપે જઈ સૂરજ ઊગવાના ભણકારા ? * અધૂરા સ્વપ્ન જોવામાં અમારી આંખ બીઝી છે, નહિતર જાગવું વ્હેલી સવારે સાવ ઈઝી છે. સૂરજને શોધવાના યત્નમાં મુજ સાંજ વીતી ગઈ, તમોને શી ખબર કે […]

read more

સપનાં તણાય છે

[Photo @ Griffith Observatory, Los Angeles, CA] પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે, પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે. સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું, ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ? આંખોને બોલવા વિશે સમજાવવું પડે, હૈયાને હાથમાં લઈ થોડું અપાય છે ? પાછાં જવાનું થાય તો ગમશે તને, નદી, સાગરથી એટલુંય ક્યાં […]

read more
United Kingdom gambling site click here