મારી સહી નથી

[Enchantress: A Painting by Amita Bhakta] બે-ચાર વારતા હશે, જે મેં કહી નથી, કારણ તો એટલું જ કે એમાં પરી નથી. સપનાના ગામમાં ચણી રાખેલ છે મકાન, પાંપણને બીડવા હજી સાંકળ જડી નથી. આંખોએ રોઈ-રોઈને સીંચી દીધાં ઝરણ, દરિયાને પૂછવા જતી કોઈ નદી નથી. ‘ચાતક’, પ્રણયની ખાતરી કેવી રીતે થશે ? અફવાઓ ગામમાં હજુ કોઈ […]

read more

વિસ્તરેલાં હાથ છે

આપ છો એનો જ પ્રત્યાઘાત છે, લાગણીઓ આમ તો આઝાદ છે. શી રીતે ડૂબી જવાયું, ના પૂછો, આંખમાં ખૂંપેલ દરિયા સાત છે. મઘમઘે હર શ્વાસમાં એની મ્હેંક, દોસ્ત, છો વીતી ગયેલી રાત છે. એમની યાદો થઈ જ્યાં જ્યાં દફન, એ અમારે મન હવેથી તાજ છે. સુખનું સરનામું હજી મળતું નથી, આંસુઓની એટલી ફરિયાદ છે. પાનખરનાં […]

read more
United Kingdom gambling site click here