ટોચ પર

મૌન પણ ક્યારેક તો અકળાવવાનું ટોચ પર ખીણનું સંગીત વ્હાલું લાગવાનું ટોચ પર. ભીડથી ભાગી ભલેને આપ અહીં આવી ગયા, જાતને ના છે સરળ સંતાડવાનું ટોચ પર. શબ્દ, ઘટના, અર્થની અંતિમ ક્રિયા રસ્તે કરી, ખાલીપાનું બારણું ખખડાવવાનું ટોચ પર. લક્ષ્યને આંબી જવાના જોશમાં ચાલે ચરણ, ધૈર્યની ઉંચાઈ આવી માપવાનું ટોચ પર. ને લઘુતા પીડતી હો […]

read more

कमाल रखते हैं

किसी भी हाल में चहेरे को हम खुशहाल रखते हैं, तमाचा मारकर भी गाल अक्सर लाल रखते हैं । पसीने को हमारे गर कोई आँसू समज ना लें, बहुत कुछ सोचकर हम हाथ में रूमाल रखते हैं । बुरे हालात हैं, अच्छी खबर की ना हमें उम्मीद, कमी महेसूस ना हो खून की, गुलाल रखतें […]

read more

પ્રશ્ન તો ઊભો જ છે

સાંજ થાકીને સૂતી છે, શું થશે કાલે સવારે, પ્રશ્ન તો ઊભો જ છે, રાત પણ જીવી રહી છે એ જ આશાને સહારે, પ્રશ્ન તો ઊભો જ છે. ઓસની બૂંદો સમા બાકી રહેલા ચંદ શ્વાસો ક્ષણમહીં થૈ જાય ભડકો, આંજવાનો આંખમાં છે તોય સૂરજને સવારે, પ્રશ્ન તો ઊભો જ છે. ધારણાની ડાળ પર બાંધી દીધો છે […]

read more

ખાબોચિયાનું ગામ છે

[Painting by Donald Zolan] પ્રેમની વાતો કરે પણ પ્રેમથી અણજાણ છે, દોસ્ત, આ તારું હૃદય ખાબોચિયાનું ગામ છે. આથમી મારા ઘરે એ ઊગશે તારા ઘરે, આપણી વચ્ચેના અંતરની સૂરજને જાણ છે. હોઠ પર મુસ્કાન, ખંજન ગાલમાં, તીરછી નજર, પાંપણો વચ્ચે જડેલી આંખ મદિરાધામ છે. યુગયુગોનો પ્રેમ પળમાં કેમ પૂરો થઈ ગયો, ટેરવાંનો સ્પર્શ હૈયા પર […]

read more
United Kingdom gambling site click here