ભૂંસી શકાયે શી રીતે ?

આપણા ઇતિહાસને બદલી શકાયે શી રીતે ? એક વીતેલો દિવસ ભૂંસી શકાયે શી રીતે ? જે સમયની ડાળ પર કલરવ કરેલો આપણે, ફેર ઊડીને ત્યહીં બેસી શકાયે શી રીતે ? વીતતાં વીતી ગઈ એ ક્ષણ ન પાછી આવતી, એકડો પાછા જઈ ઘૂંટી શકાયે શી રીતે ? એક વેળા પૂછતાં પૂછી લીધેલો જે તમે, પ્રશ્ન પાછો […]

read more

લોન પર

એક-બે આંસુ ઉછીના લાવવાના લોન પર, લાગણીઓના મિનારા બાંધવાના લોન પર. સાત ફેરાઓ ફર્યે કિસ્મત બદલતી હોય તો, આગ જેવી આગને લઈ આવવાના લોન પર. જિંદગી કૈં બેન્કમાં મૂકેલ થાપણ તો નથી, રોજ શ્વાસોને જઈ ઉપાડવાના લોન પર. જળ હવે જીવી રહ્યા છે ઝાંઝવાની રે’મથી, વૃક્ષ જેવા વૃક્ષને ઉગાડવાના લોન પર. સૂર્યમુખીને ભલા કોઈ જઈ […]

read more

મારું સ્મરણ નથી

[Painting by Donald Zolan] [Audio clip: view full post to listen] (ગણગણાટ – ચાતક) ખખડે છે પાંદડા છતાં ક્યાંયે પવન નથી, તારા ગયા પછી મને મારું સ્મરણ નથી. ટહુકા વિનાની જિંદગી જીવી રહ્યો હવે, હું વૃક્ષ છું ઉદાસ કે જેનું ચમન નથી. મૃગજળને જીવવા મળે એવું તો કૈંક આપ, તરસ્યા છે ઝાંઝવા અને કોઈ હરણ […]

read more

દરિયો ઉધાર દે

દર્પણના ગામમાં મને દૃશ્યો ઉધાર દે, બે-ચાર આંખમાં મને સ્વપ્નો ઉધાર દે. બાકીની જિંદગી તને આપી દઉં પ્રભુ, વીતી ગયેલ કાલનો ટુકડો ઉધાર દે. બે-ચાર પ્રેમની પળો આપી નહીં શકું, બદલામાં તું ભલે મને સદીઓ ઉધાર દે. પરવરદિગાર માફ કર મારા ગુનાહ ને, મારી શરમને ઢાંકવા પરદો ઉધાર દે. પ્હોંચી શકાય શી રીતે તારા નગર […]

read more
United Kingdom gambling site click here