આંસુના વ્હાણ

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) રેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ, હવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન. ઝંખનાના ઝાંઝવાઓ જીવતરની કેડી પર ચાહો ન ચાહો પણ આવતા, ઈચ્છાના મેઘધનુ સપનાંની વારતામાં મનચાહા રંગો રેલાવતા, આતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન ? […]

read more

શબ્દ વિના ટળવળે

લાગણીઓ શબ્દ વિના ટળવળે, વૃક્ષ કોઈ ફૂલ વિના ના ફળે. ભીંત સાથે વ્હાલથી વાતો કરો, એ છતાંયે કોઈનું ક્યાં સાંભળે ? સૂર્યકીરણથી પ્રથમ ઝળહળ બને, જાત ઝાકળની પછી ભડકે બળે. આ ગઝલનો એટલો ઉપકાર કે, વાત હૈયાની અહીં કહેવા મળે. શ્વાસ કેવળ એક એવી દોર જે, વિશ્વના સઘળા મનુજને સાંકળે. ટેરવાના સ્પર્શથી જેને મઢી, એ […]

read more

ભટકી જવાતું હોય છે

સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે, કોઈની યાદો થકી મ્હેંકી જવાતું હોય છે. ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી ભડભડે હૈયે અગન, માવઠું થઈ આંખથી વરસી જવાતું હોય છે. જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં, એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે. નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે, આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય […]

read more

आजकल

[Painting by Amita Bhakta] वक्त भी चलते हुए गभरा रहा है आजकल, कौन उसके पैर को फिसला रहा है आजकल ? रास्ते आसान है पर मंझिले मिलती नहीं, हर कोई पत्थर से क्यूँ टकरा रहा है आजकल ? न्याय का दामन पकडकर चल रही है छूरीयाँ, सत्य अपने आपमें धुँधला रहा है आजकल पतझडों ने […]

read more
United Kingdom gambling site click here