કો’ક નડે છે બિલ્લીને

(Photo taken @ Hilo, The Big Island, Hawaii) એક આદમી રસ્તામાં હરરોજ મળે છે બિલ્લીને, વાત વહે છે જંગલમાં કે કો’ક નડે છે બિલ્લીને. માર્ગ બદલવાથી થાતો ના લેશ મુસીબતથી છુટકાર, ભયની ભૂતાવળ જીવનમાં રોજ છળે છે બિલ્લીને. પૂર્વગ્રહોથી મોટા કોઈ ગ્રહ-નક્ષત્ર નથી, યારો, ભીતરમાં પેઠેલા સો-સો વ્હેમ અડે છે બિલ્લીને. જોષીની વાતોને સાચી કોઈ […]

read more

અનુભૂતિ

(Painting: Amita Bhakta) [Audio clip: view full post to listen] (સ્વર – દેવેશ દવે) [Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) નરી શૂન્યતામાં હું વાગી રહ્યો છું, નિરાકાર, સાકાર, લાગી રહ્યો છું. કદી બુદબુદા થઈ, કદી ખુદ ખુદા થઈ, હું મંદિર મસ્જીદ તાગી રહ્યો છું. ધ્વનિનું છું ઉદગમ, સ્વયં નાદબ્રહ્મ, હું […]

read more

જળપ્રપાત થઈ શકે

પ્રેમભીની પાંપણો પોલાદ થઈ શકે, એક પલકારા થકી પરભાત થઈ શકે. સખ્ત તારાજી કરે ધસમસ પ્રવાહો પણ, એક આંસુ ક્યાંક જળપ્રપાત થઈ શકે. એમને જોવા અગર અપરાધ હોય તો, એમનાં સપનાં કઠોરાઘાત થઈ શકે. હો હવા ને હોઠ ને શ્વાસોની અકળામણ, તો ઉચ્છવાસોમાં ઘણીયે વાત થઈ શકે. પ્રેમ તો એવી બલા છે, રાજવીઓ શું, ભલભલાયે […]

read more

શોધી રહ્યો છું જાતને

હું હજી શોધી રહ્યો છું જાતને, તું અરીસો થૈ મને બતલાવને. ફુલ, ઝાકળ, રેત, દરિયો કે નદી તું કવિ થઈને મને સરખાવને. ચાંદ થઈને ઝળહળે આકાશમાં, આંગણે ક્યારેક મળવા આવને. આગ હો કે બાગ-એની શી ફિકર, તું જ આ દુનિયા મને પરખાવને. ચોતરફ સંગીત તારા પ્રેમનું, તું જરા એની લિપિ ઉકલાવને. જિંદગી પળવારમાં વીતી જશે, […]

read more

વાંચ, નહીં આવે

અભિનવ ગીતાજ્ઞાન ! નેકીના મારગમાં કો’દી ખાંચ નહીં આવે, હોય ભરોસો ઈશ્વરનો તો આંચ નહીં આવે. શુભ કર્મોનાં અનુષ્ઠાનથી જગ પૂજશે તુજને, કર્મ હશે જો કાળા, પૂછવા પાંચ નહીં આવે. વ્યભિચારનો રાવણ હરશે શાંતિતણી સીતાને, પતન રોકવા પછી જટાયુ-ચાંચ નહીં આવે. સત્યાસત્ય વિચારી જીવનપથ પર પગલાં ભરજે, આત્મપરીક્ષાથી મોટી કો’ જાંચ નહીં આવે. જન્મમરણના ચક્કરથી […]

read more

મારી અંદર

ચોગમ ફેલાયેલું રણ છે મારી અંદર. મૃગજળ જેવી ભીની ક્ષણ છે મારી અંદર. અરમાનોની કુંજગલીમાં ભટકી ભટકી, હાંફી ગયેલાં કૈંક હરણ છે મારી અંદર. ઝાંઝવા સમી લાગણીઓ શાને વરસાવે, થીજી ગયેલાં સાવ ઝરણ છે મારી અંદર, શાહી કલમની સૂકાવાનું નામ નહીં લે, કૈં કેટલાં અવતરણ છે મારી અંદર. કણકણમાં તું છુપાયેલો, જાણું છું, પણ બાકી […]

read more
United Kingdom gambling site click here