આવી તો જુઓ
Saturday, July 30th, 2011સ્વપ્ન થૈ મારા નયનમાં આપ આવી તો જુઓ, જે નથી ધાર્યું કદી તે આજ ધારી તો જુઓ. શક્યતાઓ શૂન્ય હો ત્યારે જ સર્જનની મજા, કલ્પનાની પાંખને થોડી પસારી તો જુઓ કેટલું બેચેન મળવા હોય ભમરાનું જીગર, જાણવા કો’દિ કમળદલમાં પધારી તો જુઓ રાતદિ વહેતાં રહ્યાં નરસિંહ-મીરાંની આંખમાં, એ વિરહના અશ્રુઓ, બે-ચાર સારી તો જુઓ. આ [...]
