દાદા હો દીકરી

પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન […]

read more

અમે ગીત ગગનનાં ગાશું

(સ્વર – સાધના સરગમ, આલ્બમ – હસ્તાક્ષર) [Audio clip: view full post to listen] અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું, કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું? અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા, હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા, અમે સૂર સરિતમાં ન્હાશું […]

read more

આશ બૂઝાતી નથી

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આશા છે આપને એ ગમશે. તું નજરની પાસ હો તો પ્યાસ બૂઝાતી નથી, ને નજરથી દૂર હો તો આશ વિલાતી નથી, આંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે, એ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી. આંખથી આંખો મળે તો એ ઝૂકાવે છે નયન, સ્મિતથી તો પ્રેમની ગહેરાઈ દેખાતી […]

read more

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં. [Audio clip: view full post to listen] જીવનને […]

read more

તમારા ચરણમાં

મિત્રો, આજે મારી રચેલ અને મને ગણગણવાને ખૂબ ગમતી એવી પ્રાર્થના-ગઝલ. આશા છે એ આપને પણ ગમશે. હિમાલય રમે છે તમારાં ચરણમાં, ને ભાગિરથી છે તમારાં ચરણમાં. અશંકિત અમારા નમન કેમ ના હો, તીરથ સૌ મળે છે તમારાં ચરણમાં. નવો પ્રાણ આપે બુઝાતા દીપકને, છે સંજીવની એ તમારાં ચરણમાં. તમે છો અમારા સદા કાજ સાહિલ, […]

read more
United Kingdom gambling site click here