Archive for July, 2009

કોમળ શ્વાસોલાપ થવા દે

Wednesday, July 1st, 2009

મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. વર્ષાઋતુના પગરણ થઈ ચુક્યા છે. વર્ષા એટલે પ્રેમની ઋતુ. એમાં સમગ્ર પ્રકૃતિ – પશુ, પક્ષીઓ, જીવજંતુ સર્વે પ્રણયના રંગે રંગાઈ જાય તો આપણે સહુ શા માટે બાકાત રહીએ ? વર્ષા એટલે પ્રેમના પ્રગાઢ આલિંગનનું પ્રકૃતિનું ઈજન; બેમાંથી એક થવાનું, અસ્તિત્વને ઓગાળવાનું અને લાગણીઓના અભિષેકનું આહવાન. પ્રેમમાં ધોધમાર વરસાદ જ [...]