Archive for May, 2009

ગુણવંતી ગુજરાત !

Friday, May 1st, 2009

મિત્રો, આજે ગુજરાતનો સ્થાપના દિન છે. તો આજે ગરવી ગુજરાતના મહિમાનું ગાન કરતું આ સુંદર શાસ્ત્રીય ઢાળમાં ગવાયેલ ગીત સાંભળીએ. [સંગીત મેહુલ સુરતી; સ્વર મેહુલ સુરતી, જાસ્મીન કાપડીઆ, દ્રવિતા ચોકસી] ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત ! મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ ! માત મીઠી [...]