શબ્દનું ઘર ઊઘડે
Thursday, April 16th, 2009અનુભૂતિના અજવાસનું અદભુત વર્ણન. અજ્ઞાનનું ઘેરાયેલ આકાશ જ્યારે જ્ઞાનની કૂંચીથી ઊઘડી જાય ત્યારે ચરાચરમાં વ્યાપક એવા વિભુનું દર્શન થાય. શ્વાસ અને ઉચ્છવાસ સાથે પ્રાણની આવનજાવન નહીં પણ જન્મ જન્માંતરની સ્મૃતિઓના પડદા ભેદાય, અને કમળને જો યોગના ગ્રંથોમાં વર્ણવેલ ચક્રની સાથે સરખાવીએ તો આખું સરોવરનું ઉઘડવું અનુભૂતિની વ્યાપકતાને કેટલી બખૂબીથી દર્શાવે છે. શબ્દોની હથોડીથી આવા સુંદર [...]
