ઝૂલણ મોરલી વાગી રે
Saturday, March 21st, 2009મિત્રો, આજે એક ખુબ જાણીતું અને માનીતું ગીત સાંભળીએ. [Audio clip: view full post to listen] ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. … મોરલી. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. [...]