શિવ સ્તુતિ
Monday, February 23rd, 2009આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ. [આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ] સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે, શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે. પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો, નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. નથી ઐશ્વર્યની તુલના, પતિ [...]
