બોલ વ્હાલમના
Thursday, September 25th, 2008સાંભળો કવિ મણીલાલ દેસાઈ રચિત ગ્રામ્ય પરિવેશમાં પાંગરતું આ સદાબહાર, કર્ણપ્રિય ગીત. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું [...]
