એક દી સર્જકને
Friday, June 20th, 2008દીલ તમોને આપતાં આપી દીધું પામતા પાછું અમે માપી લીધું માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું ! * એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક મેરુએ આપી અડગતા, ધરતીએ [...]
