છલકતી જોઈને મોસમ
Monday, June 30th, 2008સ્વર : મનહર ઉધાસ [ આજકાલ વર્ષાઋતુના દિવસો છે. ત્યારે આ ગઝલ યાદ આવે છે. ] છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ. હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ. પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે, ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ. નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ, બસ એ ઘડીએ, [...]
