Comments for મીતિક્ષા.કોમ

Comment on એનો અલ્લાબેલી by કુણાલ
વાહ … ખુબ સુંદર ગીત … જે રૂપકો પ્રયોજ્યા છે એનાથી હકીકતનું કેટલું તાદ્રશ ચિત્ર ઉપસ્યું છે !!

Comment on હજી પણ ત્યાં જ ઊભો છું by dilip
ખુબ સરસ ગઝલ.

ચણાયા કાકલૂદી પર…શોભિતભાઈ સાથે ઘણા મુશાઈરામાં સાથે હોવાની યાદ આવે છે.

Comment on ઘડીયાળ મારું નાનું by dilip
ખાવાનું  નહી ભાવે પણ ચાવી આપ્યે ચાલે ,

એ તો કેવી અજબ જેવી વાત છે..

દક્ષેશ, ખુબ સુંદર વાત કરી. બાળપ્ણ તરફ દોરી ગયા.

લેસ્ટરગુર્જરી મુલાકાત બદલ આભાર. હજી પા પા પગલી કરું છુ.

Comment on માધવ રેલાતો જાય છે by dilip
ખુબ સુન્દર ગીત સરજાયું  છે. માધવ રેલાતો જાય છે આંસુના દરિયામાં..ખુબ સરસ વાત.અભિનન્દન

Comment on ઉદય જોઈને ચંદ્રનો by manvant patel
“કાન્ત”ની વર્ણસગાઇ એંશી વર્ષે પણ આજે મનમાં ગુંજે છે. આભાર બહેના !

Comment on રામ સભામાં અમે by manvant patel
મારા સ્વ.બાનું આ વહાલસોયું  ગીત !

Comment on ચાલ્યા કરીએ by દિનકર ભટ્ટ
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,

પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

હરીન્દ્ર દવે મારા માનીતા કવિઓમાંના એક છે, પ્રેમની કેમેસ્ટ્રીનું વર્ણન કરવાનો પ્રયાસ મે મારા છેલ્લા બ્લોગમાં કર્યો છે.

Comment on માધવ રેલાતો જાય છે by manvant patel
નૂતન વર્ષની શુભકામનાઓ ! બહેના !

બીજા ગુજરાતી ઘણા બ્લોગ્સ છે તે જોતા રહેશો ને ?

Comment on માધવ રેલાતો જાય છે by Bina
ખૂબ સુંદર ગીત છે. નવા વર્ષ ની શુભકામના ! બીના

http://binatrivedi.wordpress.com/

Comment on માધવ રેલાતો જાય છે by pragnaju
‘ચાતક’ની આંખોમાં સ્વાતિના બુંદોની કેવી તરસ દેખાય છે

વિરહી ગોપીઓ ને કા’નાના હૈયામાં એવું પરસ્પર થાય છે

આંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે ….

માધવ રેલાતો જાય છે

ખૂબ સરસ

ગોપીઓમાં પણ શ્રેષ્ઠ આહ્લાદિની શક્તિ રાધા તે જ માધવના પ્રેમનો અણસાર પામો તેવી નવા વર્ષની પ્રાર્થના સહ

* ૨૦૦૯નું મંગળ પ્રભાત પરમ સત્તાની કૃપા-વરદાન સતત વરસે–એવી મંગળકામના.

o *http://niravrave.wordpress.com/