સમયની પાળ પર

HAPPY FATHER’S DAY ! =============================== તમારે કારણે અમને મળી આ જિંદગી જગમાં, તમારે કારણે લાગ્યું મધુર સઘળુંય આ દૃગમાં. તમારી આંગળી પકડી અમે પહેલાં ચરણ મૂક્યાં, તમે મંઝિલ બતાવી એટલે ના રાહ અમ ચૂક્યાં. તમે સુખ આપવા અમને દિવસ ને રાત પીસાયા, થઈ શું ભૂલ કે બાળકની માફક આમ રીસાયા. તમે ચાલ્યા ગયા એવી રીતે […]

read more

नाकामी के जेवर से

ये पूछो क्या-क्या नहीं करते धनी आदमी फेवर से, बागानों को रिश्वत देकर फूल ऊगाते फ्लेवर से । खुश्बु की माफिक चलकर बातें खुद दफ्तर नहीं आती, गैरहाजरी चिल्लाती है ओफिस के स्क्रीन-सेवर से । छोटी-छोटी बातों में तुम क्यूँ हथियार उठाते हो, बात सुलझ जाती है अक्सर सिर्फ दिखायें तेवर से । रामभरोसा क्या […]

read more

માંગણી ક્યાં છે

મિલનની હસ્તરેખાઓ ભલેને પાંગરી ક્યાં છે, તમારા આગમનની શક્યતાઓ વાંઝણી ક્યાં છે. તરસના છોડ વાવીને અમે જંગલ ઉછેર્યાં છે, પ્રણયમાં તૃપ્ત થાવાની અમારી માંગણી ક્યાં છે. સમય પ્રત્યેક સાંજે આપતો છો પત્ર ઝાંખપના, ત્વચા કોઈ મુલાયમ સ્પર્શ માટે આંધળી ક્યાં છે. કિનારો થઈ તમે મળશો, એ આશામાં ને આશામાં, અમે નૌકા કોઈના હોઠ ઉપર લાંગરી […]

read more

હેપ્પી મધર્સ ડે

[Waimea Canyon, Kauai, Hawaii 2012] સવારથી જ મમ્મી બહુ યાદ આવવા લાગી શું કરતી હશે, એની તબિયત કેવી હશે… ઘડીયાળમાં જોયું .. ત્યાં અત્યારે સવારના નવ થયા હશે .. એ તુલસીના કુંડાને પાણી પાઈ આવી હશે .. દેવસ્થાને પૂજા કરવા બેઠી હશે .. પાઠ વાંચતા ઝોકાં ખાતી હશે.. કદાચ વોશીંગ મશીનમાં કપડાં નાખતી હશે .. […]

read more

આઈડીયા Sirji ને આવે !

પીડા ક્યાં પૂછીને આવે, ઘર એનું સમજીને આવે. શાલીનતા તો જુઓ સ્મિતની, પાંપણ પણ લૂછીને આવે ! આમ વ્યથાનાં વાદળ ધીરાં, આંસુ પણ ગરજીને આવે. તાળાં મારી દો સૂરજને, અંધારા કૂંચીને આવે. પતંગિયાને બેઠું જોતાં, પાંખ નવી પીંછીને આવે. માપ લીધું એણે સપનાંનું, ઊંઘ પછી દરજીને આવે ? ‘ચાતક’ અહીંયા માથું ફોડે, આઈડીયા Sirji ને […]

read more

શેર માટીની ખોટ નથી

ભારત દેશ ગરીબ ભલે, પણ ભારતવાસી ભોટ નથી, લુચ્ચા નેતાઓને માટે હવે એમના વોટ નથી. વિકાસ માટે નાણાં વાપરવામાં છે ખોટું ના કૈં, ધર્મ અને ઈમાનથી મોટી ખર્ચાયેલી નોટ નથી. લોકના પૈસે મિજલસ કરનારા શયતાનો સમજી લો, કરોડ ભૂખ્યાં લોકોને ઘર, ખાવા માટે લોટ, નથી. રાજકારણી, રમતવીર કે ફિલ્લમબાજો જાય ચૂલે, દેશદાઝથી હૈયું જેનું ઉકળે […]

read more

બે આંખના ઢોળાવમાં

[Painting by Donald Zolan] બાગબાઁને એ ન પૂછો, ધૂપમાં કે છાંવમાં, ફુલને ઊગાડવાના હોય છે પથરાવમાં. મચ્છરોની જેમ ડંખી જાય ડાળોને વસંત, શ્હેર આખું થરથરે એના ગુલાબી તાવમાં. આપણી ઈચ્છાય બાળક જેમ રમતી હોય છે, પોક મૂકી શું રડો છો સાંપડેલા ઘાવમાં. પાંપણો મીંચી જવાથી લાગણી રોકાય ના, ડૂબવાનું હોય છે બે આંખના ઢોળાવમાં. શ્વાસની […]

read more

વચ્ચે અટકવામાં

જગતની આંખ પર ચશ્મા થઈ ઊંધા લટકવામાં, જીવન પૂરું થયું છે કૈંકનું અહીંયા ભટકવામાં. સમયસર લક્ષ્ય સુધી પ્હોંચવાની હો મથામણ તો, સમજદારી નથી હોતી કદી વચ્ચે અટકવામાં. પ્રણયના કોલ તૂટે એટલે માયૂસ થઈ જાવું ? અહીં તો શ્વાસ જેવા શ્વાસ પારવધા બટકવામાં. સમય તો વીતતાં વીતી જશે પણ ઘાવ નહીં રુઝે, કોઈની યાદ બાકી રાખશે […]

read more

હર ક્ષણે અકબંધ છે

જિંદગી તકદીર ને પુરુષાર્થ વચ્ચે જંગ છે, સ્મિત ને આંસુ તો કેવળ કર્મના ફરજંદ છે. પારકાંનું દુઃખ જોઈને હૃદય તારું રડે, એ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે. ટોચ પર પહોંચ્યા પછી એ સત્ય સમજાશે તને, આભ જેવા આભનો પણ આખરે તો અંત છે. મિત્ર, તું જેની વ્યથાના દમ ઉપર રોઈ રહ્યો, એ […]

read more

મુક્તકો

પગલાં મળે વિચારનાં એવું બની શકે, વંચાય કોઈ ધારણા, એવું બની શકે, દસ્તક વિના જ દ્વારથી પાછા ફરેલ હાથ ખોલે ભીડેલ બારણાં એવું બની શકે. * લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે, આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે, તારી ને મારી વાતમાં પડનારને કહેજે, આ આજકાલની નહીં, ભવની પિછાણ છે. * રૂપ જોનારા અરીસાઓ […]

read more
United Kingdom gambling site click here