Comments on: જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

By: admin
સપનાબેન,

છંદને કારણે લાઈનો ગોઠવી નહોતી. પણ તમે હવે ટકોર કરી જ છે તો એની ફેરગોઠવણી કરી દીધી …

By: Sapana
ખૂબ સરસ રચના અને મનહરભાઈની ગાયીકી ક્યા બાત હૈ….દક્ષેશભાઈ આમ તો બધી લાઈનમાં ..લગાગા લગાગા લગાગા લગાગાના ચાર આવર્તન છે પણ ત્રીજી લાઈન લાંબી થાય છે. આ કેવી રીતે થાય છે બની શકે તો સમજાવશો.. લીલાને અનુલક્ષીને જે ગીત બન્યું છે એ તાદ્રશ્ય લીલાને રૂબરૂ કરે છે ..વાહ અસીમભાઈ.

- સપના

By: હિતેશ માખેચા
ઘણું સરસ. આભાર

By: Kishor Tailor
ઘણું સરસ. આભાર

- કિશોર

By: Dr P A Mevada
આ જાણીતી ગઝલ ખૂબજ સહજ રીતે એક શબ્દ ચિત્ર બનાવી દે છે,  મનહર ઉધાસે પણ ગાવામાં, અને સ્વરરચનામાં કમાલ કરી છે.

By: Purvi
Beautiful gazal!! આજના જમાનામાં આવી સાદી છોકરી કોને ગમે છે ? but still this is called real beauty, because “Beauty is simplicity” superb! pls keep posting.

By: Nirali
મારે ગગનવાસી ધરા પર……..ગઝલ સાંભળવી છે.

[ટુંક સમયમાં પ્રસ્તુત કરીશું - admin]

By: Dr. Chandravadan Mistry
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા

દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે

ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના

હજીય શ્વાસની તારા સુવાસ આવે છે..;

સરસ ગીત….શબ્દો છે સરસ અસીમભાઈના…..સરસ રીતે ગાયું છે મનહરભાઈએ….

અને અભાર મતિક્ષાબેનો કે આ પોસ્ટરૂપે સૌને આપ્યું…ચંદ્રવદન

By: Tapan
Dear All

i want a small poem for my born boy name “meet” to inform my all friends & Relative

બાળક નુ “મીત” નામ જણાવવા માટે એક નાનકડિ કવિતા

Email : tap11in@gmail.com

By: Preetam Lakhlani
મનહર ઉધાસના સ્વરમાં આ નઝમને જયારે પણ સાંભળુ છુ ત્યારે  ઝુમી ઉઠુ છુ. સ ર સ…. selection!