Comments on: આંખ આંસુથી ભરેલી છે છતાં …

By: Rammohan
It is really wonderful.

By: Sneha
તમે કોઈ દિવસ ખખડાવશો મારા હૃદય-દ્વારો,

ફરીથી સાંધશો તૂટી ગયા છે જે મધુર તારો,

વાંઝણી આશા મિલનની છે છતાં રોજ મળવાની આશ રાખું છું !

ખુબ જ સરસ… પ્રેમમા આશાઓ અપાર છે,  કારણ સાચો પ્રેમ ક્યારેય નથી વિસરાતો, ર્વિશ્વાસ એ જ પ્રેમનુ બીજુ નામ છે.

By: Pancham shukla
સરસ ગીત.  સાથે ઢાળ આપ્યો એ ગમ્યું. તમે પોતે પણ એ ઢાળમાં ગાઈ મૂકી શકો તો ઓર મઝા પડે.

By: Ashwin
તમે ચાલી ગયા રિસાઈને એ યાદ છે અમને,

પછી કેવી રીતે વીતી, ખબર છે, રાત એ તમને?

લાગણી કૈં બેજુબાની છે છતાં વ્યક્ત કરવાની આશ રાખું છું !

બહુ સરસ મજા આવી ગઈ.  ખુબ ખુબ આભાર. પ્રેમી જનો માટે બહુ સરસ.

By: Dilip
મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,

વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,

બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !

ખુબ સુંદર મુસલસલ વિરહનું ગીત..

તુરત ખ્યાલ આવી જાય  જે ફિલ્મનું છે પણ મૌલિક્તા મહત્વની છે..

સાચે જ પ્રેમ એ મુકદ્દરની વાત છે.

By: Chetu
સુન્દર પ્રણય ભાવ ..!!!

By: P Shah
ચોતરફ કૈં ઝાંઝવાઓ છે છતાં એને છળવાની આશ રાખું છું !

ખૂબ સરસ !

ગીત ખૂબ જ સુંદર થયું છે.

અભિનંદન !

By: Ashish Joshi
મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,

વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,

બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !

ખુબ જ સરસ.. પણ મુકદ્દર કરતા તો પ્રેમ બધુ જ ખેચી લાવે છે.