Comments on: ધીરે ધીરે

By: Bharat Kumar
વાહ ! વાહ !

સુંદર ગઝલ..

By: DR. Chandravadan Mistry
આ રચના વાંચી. ગમી. દક્ષેશભાઈ લખતા રહેશો !

Daxesh, You and the READERS of this Blog are invited to my Blog Chandrapukar to read recent Posts on HEALTH.

By: Kirtikant Purohit
સરસ મજાની ગઝલ.

By: Dilip Gajjar
વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,

બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.

ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,

છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.

અરે વાહ દક્ષેશ વાહ શું વાત કરી છે, ઉત્તરોતર ચઢીયાતા  શેર અને ચાતક ઉપનામ સન્દર્ભેય કેટલું કહી દીધું. હું તો મોડો પડ્યો. આ રચના ફરી ફરી માણવી પડશે. બહોત ખુબ.

By: Dr. Sharadchandra Patel
Really Nice !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

By: Vimal Agravat
સરસ રચના.

By: Kanchankumari Parmar
યુગોથી આથમતી સાંજ અને પ્રગટતું પ્રભાત પણ

અહીં તો  જિંદગી સારી ગઈ હાથથી સાવ ધીરે ધીરે ……

By: Mahendrasinh
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,

છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે……………..આ શેર ખુબ ગમ્યો

અભિનન્દન

By: Manhar m.mody ('મન' પાલનપુરી)
ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,

છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.

દક્ષેશભાઈ, ખુબ જ સરસ ગઝલ. આ શેર માં તો અંતરનું ઊંડાણ માપવાનો સફળ પ્રયત્ન. અભિનંદન.

By: દિનકર ભટ્ટ
વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,

બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.

ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,

છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.

સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની

ચાતક વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.

સુંદર…વસંતનું આ ગાન,  આખી કુદરતનો ઉત્સવ ચાલી રહ્યો હોય તેવું  પ્રતિત થાય છે.