Comments on: રેતીના શહેરમાં

By: Jaykant Jani
દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આપના કાવ્યનુ પ્રતિ કાવ્ય

ચાલ, ક્રુષ્ણ ને બોલાવીએ  શામળાના શહેરમાં,

કનૈયાને પાછો લાવીએ શામળાના શહેરમાં,

દરિયામાં ડૂબી ગ ઇ સોનાની દ્વારકા,

શોધીને પાછાં લાવીએ શામળાના શહેરમાં,

સૂમસામ છે રસ્તાંઓ, ભીંતો, ગોકુળ-ગલી,

રાઘે ક્રુષ્ણ ઘુન બોલાવીએ ,શામળાના શહેરમાં,

ગોકુળ ને મથુરા છોડવા, વિદ્વેષ-વિષમતા,

મોહનાને મનાવીએ રહેવા શામળાના શહેરમાં,

હળવા હાથે શણગારીએ મ્ંદીર ની દિવાલો,

ને દ્વાર ખુલ્લાં રાખીએ  શામળાના શહેરમાં,

પિત્તાબર પગલાં પાડે  દ્વારકાને દ્વારે,

ને મોરપિછ લઈ આવીએ .શામળાના શહેરમાં,

છોડે ના યાચક કદી  શ્રઘા ને સબુરી ની  આશ,

છો સાત ભવ વીતાવીએ,શામળાના શહેરમાં,

By: Kirtida Shah
વાહ દક્ષેશભાઈ, મને ખબર નહોતી કે તમે કવિ છો. આટલા વરસો આ હુન્નર ક્યાં હતું ? કવિતા ખુબ સરસ છે.

By: Sudhir Patel
સરસ રદીફ સાથેની સુંદર ગઝલ!

આપને તથા મીતિક્ષાના સૌ ભાવક મિત્રોને નૂતન વર્ષના અભિનંદન!

સુધીર પટેલ.

By: Dilip
દક્ષેશ,

મઝધારમાં ડૂબી ગયા શૈશવના કાફલા,

શોધીને પાછાં લાવીએ રેતીના શહેરમાં.

બહુ સુંદર ગઝલ. નગરપપ્રીતના ભાવ જગાડતી ને દરિયાપાર પણ ડુબી ગયેલા બચપનને પણ બાલપણની પ્રીત શોધી લે છે રેતીના શહેરમાં.. વાહ તમે જે જે રચના લઈ આવો છો તે તે માણવાયોગ્ય છે. આમાં છન્દમુક્તિ લીધી છે…તે મારા જેવા લલકારવા મથશે ત્યારે જ ધ્યાનમાં આવે અને ઓર  માણી શકાય. લખતા રહેશો. તમને તથા મીતિક્ષાને નવ વરસના અભિનંદન.

By: Himanshu Patel
સરસ ગઝલ,

ચાલ, ઘર બનાવીએ રેતીના શહેરમાં,

દરિયાને પાછો લાવીએ રેતીના શહેરમાં.

સરસ વાત કરી છે.

By: P Shah
સુંદર રચના !

By: Devika Dhruva
મઝધારમાં ડૂબી ગયા શૈશવના કાફલા,

શોધીને પાછાં લાવીએ રેતીના શહેરમાં.

બહોત ખુબ..

By: Mahendrasinh
ગઝલનો ભાવ અને નિરુપણ સરસ છે પણ બહેર જાળવવી ખુબ જરુરી હોય છે. છંદ એ ગઝલનો આત્મા છે

By: Sapana
કુમકુમનાં પગલાં કરીએ છીપને દ્વારે,

ને મોતીઓ લઈ આવીએ રેતીના શહેરમાં.

દક્ષેશભાઈ, ખુબ સરસ. રેતીના શહેરમાં સરસ મનોહર ક્લ્પના

આવો ઊડીએ વાદળોની સાથે

સપનાના સાગરમાં ડુબીએ

- સપના.

By: વિવેક ટેલર
સુંદર રચના… ‘રેતીના શહેરમાં’ રદીફ દરેક પંક્તિ ઉપાડી શક્તી નથી એ જો કે કઠે છે. દરેક શેરમાં રેતીના શહેરનો ભાવ જળવાવો જરૂરી છે…