Comments on: નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો

By: Mehul
ખરેખર…….. આ અદભુત રચનાના બોલની હું ઘણા બધા વખતથી શોધખોળ કરી રહ્યો હતો. મનહરભાઈએ બહુ દિલથી આ ગઝલને ગાઈ  છે.

By: Tadrash
અત્યંત સરસ. મારા ખ્યાલથી તો કતલ કરી શકે તેવી રચના. શૂન્ય પાલનપુરીની.

By: Dushyant Banker
Ghanu saras, gujrati bhasa nu aa milan sthan.

By: Pancham Shukla
ખૂબ સરસ.

By: sudhir patel
લાજવાબ ગઝલ અને એવું જ સુંદર સ્વરાંકન!

સુધીર પટેલ.

By: Preetam Lakhlani
મનહરભાઈએ આ ગઝલ બહુ જ દિલથી ગાઈ છે, જો કે શુન્યભાઈની ગઝલ પણ લાજવાબ છે.

By: Dilip Gajjar
ખુબ સુન્દર રચના માણી. સુમધુર સ્વરમાં…

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો

અલૌકિક પ્રણયની કદર કોણ કરશે

હાલમાં જ આભાર નામે  ૨૫મો આલ્બમ રિલીજ કર્યો નહી ?

આ રચના બ્લોગ પર મુકવા દક્ષેશ તથા મીતિક્ષાનો આભાર.

By: Raju
My favorite one – for years I was humming this!!! Those Golden days……. are unforgetablle. Thank you for awaken my sweet memories…

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,

ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે

By: દિનકર ભટ્ટ
પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી,

અમારી તરસ કેરો ઉપકાર માની,

ભરેલી હશે જો અમારી નજર તો,

તમારી નજર પર નજર કોણ કરશે

’શૂન્ય’ હંમેશા શૂન્યમાથી સર્જન કરતા એવી પ્રતિતી થાય.