Comments on: સનમ, તારી યાદોમાં …

By: Chetu
સુંદર. દક્ષેશભાઇ, અભિનંદન.

By: Himanshu Patel
nice lyric and congratulation. keep it up

see you at hp555

By: Heena Parekh
બહુ જ સરસ ગીત.

By: Ashwin Kaka
એ દિવસો હજુ પણ મને યાદ છે, તારી આંખોમાં મારો ચ્હેરો હતો,

મનના મધુવનમાં પ્રીતમ ફકત એક તારી મહેકનો પહેરો હતો,

યુગોની સફરને ક્ષણોમાં ભરી સમય તો સરકતો રહ્યો રાતભર … સનમ

ઊઠી કેવી આંધી સમયની કે મારો મૂકી હાથ, હાથેથી સરતો ગયો,

જીવનભર જડેલો ઝુરાપો બની મારી ‘ચાતક’શી આંખોમાં ઠરતો ગયો,

હથેળીમાં તારાં લખેલાં બધાં નામ અજાણે ભુંસાતા રહ્યાં રાતભર … સનમ

આવી રીતે તમારુ યોગદાન આપતા રહો અને તમારી સાહિત્ય ક્ષેત્રે જે પ્રગતી થઈ રહી છે તે રોકેટ ગતીએ થતી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જ્ન્મ દિવસ મુબારક.  તુમ જીઓ હજારો સાલ … સાલ કે દિન હો પચાસ હજાર . wish u happy birthday. many many happy returns of the day.

By: Atul
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેછાઓ

By: Sudhir Patel
સુંદર ગીત માણવાની મજા આવી. અભિનંદન!

સુધીર પટેલ.

By: Dr. Chandravadan Mistry
Nice one,….Congrats !

See you on Chandrapukar.

- Chandravadan.

By: Devika Dhruva
સુંદર ગીત….

By: Dilip
એ શ્રાવણની હેલીમાં હૈયાની હોળી સ્મરણથી સળગતી રહી રાતભર.

દક્ષેશ, સુંદર રચના છે..દરેક વ્યક્તિના ભાવોને વાચા આપે છે..અવાજ સચોટ ભાવવાહી પઠન..ગઈ કાલે જ યોર્કશાયરના ગુજરાતી, અને ઉર્દુ મુશાયરામાં  ગઝલ રજુ કરી અનેક શાયરોને સાંભળ્યા. ગુજરાતી ભાષા ફરી થનગની…અભિનન્દન આપને અને બ્લોગકર્તાને

By: Kanchankumari Parmar
આંખો મારી દર્શન તમારું પળ પળ ઝંખે છે અને પલકારો એક એક યુગો જેવો ભાસે છે………