Comments on: નડીની રેલમાં ટરટું નગર

By: Jaysukh Talavia
નિમ્મેશભૈ તમે તમારી બોલીને ભાષામાં ઉતારો છો તેથી આ રીતે કાઠીયાવાડી બોલીને ભાષામાં ઉતારનારા સ્વ. હસમુખ ગાંધી અને શ્રી કાન્તી ભટ્ટ યાદ આવે છે.

By: યશવંત ઠક્કર
સાચુ કહું તો શીર્ષક વાંચીને  એકાદ બે પળ માટે મને પણ થયું હતું કે લખવામાં ભૂલ છે. પણ આખી કવિતા વાંચીને મજા આવી. કવિ [કે પછી પ્રતિકવિ?] ને ધન્યવાદ.

.. ફરી બી આવું મૂક્ટા રહેજો.

By: Pravin V. Patel [Norristown PA USA]
ગમગીન    પળોને     ધોઈ    નાખતી    કૃતિ.

હસ્યા    વગર    કોણ    રહી    શકે?

માઈનો    લાલ    શોધવો    પડે.

હુરટી    ભઈલા    અભિનંદન.

ધન્યવાદ.

By: Dilip
ખુબ સુંદર પ્રતિગઝલ આપવા બદલ દક્ષેશનો આભાર તેમના હસ્તાક્ષરમાં વાંચેલુ..ખુબ હસાવી દીધાં હવે તો કોઈ હુરટી મલે તો બી હઝલ મલ્ટી હોય તેવું લાગે..આભાર

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
સુરતી ભાષામાં આવું જ એક બીજું મજાનું ગીત રઇશ મણિયારે લખ્યું છે.

પન્નીને પહતાય ટો કે’ટો ની (પરણીને પસ્તાય તો કહેતો નહીં)

http://preetnageet.blogspot.com/2009/07/blog-post_20.html

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
જન્મજાત સુરતી એવા મને ખૂબ મજા આવી ગઇ

By: kanchankumari parmar
હસી હસીને પેટ દુઃખી ગયુ; સુરતી ભાષા સમજે તેને મઝા પડી જશે બાકી બધાંને થશે કંઇ ભુલ તો નથી થાતી ને?