Comments on: મેં તજી તારી તમન્ના

By: પંચમ શુક્લ
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

By: Kanchankumari parmar
લાગે  છે કે છલકાવી જામ અમને તો ભીંજવી દીધા. ખુબજ સરસ..

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
જગજીત સિંહ ના આલ્બમ જીવન-મરણ છે એકની આ ગઝલ બેગમ અખ્તર અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં પણ ગવાયેલી છે.

સાંભળો

http://preetnageet.blogspot.com/2008/12/blog-post_4343.html

મારી મનપસંદ ગઝલો પૈકીની એક

દરેક શેર હૃદયસોંસરવો નીકળી જાય છે.