Comments on: કોમળ શ્વાસોલાપ થવા દે

By: Admin
ઘણા સમય પછી આજે ધ્યાનમાં આવતાં, કાફિયા અને રદીફની ખામીઓ દૂર કરવા કૃતિમાં સુધારો કર્યો છે. પ્રથમ ચાર પંક્તિઓ બદલી છે. આશા છે એ બાકીની રચનાના ભાવ સાથે સુસંગત થશે અને આપ સૌને ગમશે.

જૂની રચના આ પ્રમાણે હતી -

રાત જવા દે, વાત જવા દે, મોસમની ફરિયાદ જવા દે,

એકમેકમાં ઓગાળી દે, અલગ અલગ આ શ્વાસ જવા દે.

ચાલ કરીએ સ્નેહે નર્તન, પ્રેમપત્રનું પુનરાવર્તન

ઝરમર ઝરમર ઝરતાં જળમાં લાગણીનો અભિષેક થવા દે.

By: Ashwin
બહુ સરસ ભાઇ મજા આઈ વરસાદ વગર આ સાદથી મજા આવી.

By: દિનકર ભટ્ટ
‘ચાતક’ની ધરતી છે પ્યાસી, છલકે રોમેરોમ ઉદાસી

એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.

સુંદર…

એક વર્ષની સફળ આનંદ યાત્રા માટે અને જન્મ દિવસના અભિનંદન

By: Uttam Gajjar
વહાલાં મીતીક્ષાબહેન અને ભાઈ દક્ષેશ,

આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો, વર્ષા ઋતુના ઉત્કટ અને બળુકા પ્રેમની સબળ કૃતી વાંચી અને તમારી અને ભાઈ દક્ષેશ વીશેની વીગતો વાંચી.. ખુશ થઈ જવાયું.. આનંદ અને અભીનન્દ.. તમ બન્ને ભાભી–દીયરને..

જીવનની પળેપળ જીવીએ અને વહાલી ગુજરાતી માતાની સેવા કરતા રહીએ..

મીતીક્ષા ડૉટ કૉમને એક વરસ થયું.. અભીનન્દન.. સારી પ્રગતી કરી છે…

By: Neepra
સુંદર લયબધ્ધ રચના.

દ્વિતીય વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન

By: sapana
રાત જવા દે, વાત જવા દે, મોસમની ફરિયાદ જવા દે,

એકમેકમાં ઓગાળી દે, અલગ અલગ આ શ્વાસ જવા દે

આ પંકતિઓ ગમી!

સપના

By: sapana
સરસ ગઝલ થઈ છે.વરસાદના મૌસમને  લગતી. મજા આવી!!

મીતિક્ષાબેન તથા મીતિક્ષા.કોમ ને ખૂબ ખુબ શુભેચ્છાઓ!!

સપના

By: Dr Bipin Contractor
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.

ખૂબ સુંદર રચના! અભિનંદન. મીતિક્ષા અને મીતિક્ષા ડોટ કોમ-એ બન્નેને જન્મદિન નિમિત્તે ખરા દિલની શુભેચ્છાઓ.આગામી વર્ષ માટે  ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

By: kanchankumari parmar
ખુબ સરસ  જાને કે મોસમ નો પહેલો વરસાદ્;

By: ડો.મહેશ રાવલ
જન્મદિન મુબારક- મીતિક્ષા અને મીતિક્ષા.કોમ બન્નેને

વિવેકભાઈએ આગળ ધ્યાન દોર્યું છે એટલે રીપીટ નથી કરતો પણ આગળ-ઉપર પરફેક્શન બાબતે સતર્ક રહેવાથી રચનાઓમાં નિખાર આવી શકે છે.-વિચારી જોજો.