Comments on: છેલ્લો કટોરો ઝેરનો

By: Sanjay Panchal
હું મારી જાતને કવિ ઝવેરચંદ મેઘાણીના સમયમાં જન્મ ના લેવા માટે આખી જિંદગી કોસતો રહીશ. મનમાં થાય છે કે આવું લખનાર કવિ ભારતમાં જ થઈ શકે. ધન્ય છે તમોને .. કવિ મેઘાણી, તમે સાચે જ ગુજરાતનું ઝવેરાત છો.

By: Hardik Raval
વાહ મજા પડી ગઇ……….!!!!

By: Amita Bhakta
My father has read this poem to me when I was very young and a year before he pass on. I wish he would have been here to hear it and explore your blog.  He had introduced me to gujrati poems.  Hats to you for bringing our treasure of Gujarati poetries in such unique way to us thristy chechaucks.

By: kanchankumari parmar
આટલા મોટા શાયર અને બાપુ વિશે લખવુ જાણે કે નાના મોઢે મોટી વાત … બાપુ તો ઝેર પચાવી ગયા ને અમૃત આપી ગયા પણ આપણે તે  પચાવી ના શક્યા.

By: Vinod Udeshi
Hats off to Shri Zaverchand Meghani. Heard this lovely song in childhood. Once again heard after 50 years or so. Brought tears into my eye.  Thanks to my friend Mr. Nitin Sharma who has recommend your website.  I will treasure it in my heart and also recommend to visit this site to my friends all over.  Kudos to website immaginator and constructor.  You have done a great service to Gujarati Language

By: Dr Bipin Contractor
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,

જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,

થોડાઘણા છંટકાવ ગોળીબારના –

એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !

ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

આઝાદી પછી જન્મેલ ભારત દેશના યુવાનોને આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજ આપતી અમર કવિ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

By: યશવંત ઠક્કર
એક જૂદી જ દુનિયામાં લઈ જવા બદલ અને અનોખો અનુભવ કરાવવા બદલ ધન્યવાદ. વારંવાર સાંભળવું અને બીજાને પણ  સંભળાવવું ગમે એવું કાવ્ય.

By: Pancham Shukla
અણમોલ ઐતિહાસિક નજરાણું.

By: Manvant Patel
આ કાવ્યની ઘણા સમયની મારી ઝંખના પૂરી કરવા બદલ આપનો ખૂબ આભાર !